Advertisement
Author: નોબત સમાચાર

બહાદુરભાઈ કોઠારી કપ ટી-ટવેન્ટી સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ

તા. ૧લી ફેબ્રુઆરીથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન તથા જામનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત બહાદુરભાઈ કોઠારી કપ-ટી-૨૦ સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ તા. ૧-ર-ર૦ર૬ થી થઈ રહ્યો છે.

આ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ ક્રિકેટ બંગલાના મેદાન પર તા. ૧-ર-ર૦ર૬ ના સવારે ૧૦ વાગ્યે યોજાશે. આ પ્રસંગે રાજના મંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. આ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા મંત્રી રિવાબા જાડેજાનું અભિવાદન કરવામાં આવશે.

અંડર-૧ર થી લઈ સિનિયર કક્ષા તેમજ ગર્લ્સ ટીમો વચ્ચે ટી-ર૦ ના મેચો રમાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh