Advertisement
Author: નોબત સમાચાર

અનેક લોકોના મોબાઈલ ફોન સામૂહિક હેક થયાની વ્યાપક ફરિયાદો ઊઠી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૦: દ્વારકા જિલ્લામાં તાજેતરમાં સામૂહિક રીતે ઢગલાબંધ લોકોના મોબાઈલ હેક થઈ જવા, જામ થઈ જવા તથા આરટીઓ ઈ-ચલણના નામની ફેક ફાઈલ ખોટા ચલણની ફરતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી, જો કે અનધિકૃત આ ફેક ફાઈલ લીંક ડાઉનલોડ કરવાની સાથે બેંક ખાતા પર અસર થાય કે આ ફાઈલ ખોટા વ્યક્તિ દ્વારા મોકલીને ચલણનો મેમો ભરવાના બહાને ઠગાઈ થાય તેવું હોય, લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh