Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેવક ભરૂ:ડીયા તથા માખાકરોડમાંથી આથો ઝબ્બેઃ
જામનગર તા. ૩: જામનગરના શાપર ગામના પાટીયા પાસે એક ઝૂંપડામાંથી અને જોડીયાના ભાદરાની સીમમાં એક મહિલાના ઝૂંપડામાંથી પોલીસે દેશી દારૂ:ની ભઠ્ઠીઓ પકડી પાડી છે. સેવક ભરૂ:ડીયા તથા માખાકરોડમાંથી આથો કબજે કરાયો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર સિક્કા પાટીયા નજીક શાપર ગામ પાસે ચારણનેસમાં લાખાભાઈ સાજણભાઈ હાજાણીના ઝૂંપડામાં પોલીસે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂ:ની ભઠ્ઠી મળી આવી હતી. સ્થળ પરથી દારૂ:, આથો, સાધનો કબજે કરાયા છે. આરોપી નાસી ગયો છે.
જોડિયા નજીક ઊંડ ડેમની પાળી પાસેથી નદીના પટમાંથી પૂજાબેન શૈલેષભાઈ વાઘેલાની દારૂ:ની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે. તૈયાર દારૂ:, આથો, સાધનો કબજે કરાયા છે.
લાલપુરના સેવકભ રૂ:ડીયામાં નાગરાજ સાંગણભાઈ ઘોડાના ઝૂંપડામાંથી પોલીસે ભઠ્ઠીના સાધનો અને આથો કબજે કર્યા છે. જ્યારે કાલાવડ તાલુકાના માખાકરોડ ગામમાં જયશ્રીબેન સુરેશ સોલંકીના ઝંૂપડામાંથી પણ ૧પ લીટર આથો મળી આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial