Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પંચાયત સદસ્ય-અગ્રણી પી.એસ. જાડેજા દ્વારા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આરોગ્ય વિભાગની ૧પ મા નાણા પંચમાંથી અંદાજિત રૂ।. ૪ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર ગઢકા-૧ નું જિલ્લા પંચાયત સદસ્ય પી.એસ. જાડેજા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રકાશ ચાન્ડેગ્રા સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial