Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જયેન્દ્રસિંહ ઝાલા પરિવાર દ્વારા માતુશ્રીની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે
જામનગર તા. ર૧: ઝાલા પરિવાર દ્વારા માતુશ્રી બાબાબા મહિપતસિંહ ઝાલાની ચોથી પુણ્યતિથિએ વિવિધ સેવા કાર્યોનું આયોજન તા. ર૩/૭ ને બુધવારે ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, વિશ્વકર્મા બાગ, ગાંધીનગર મેઈન રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં બપોરે ૩-૩૦ થી સાંજના ૭ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ, સાંજે ૬ વાયે વૃક્ષારોપણ અને સાંજે ૭-૩૦ વાગ્યે ભોજન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત રાત્રે ૯ વાગ્યે ગુજરાતના નામાંકિત કલાકાર અશ્વિનભાઈ ભાઈશંકરભાઈ જોષી 'મા-બાપને ભૂલશો નહીં' કાર્યક્રમ રજૂ કરશે, તેમ કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઈ) અને સુખદેવસિંહ ઝાલાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial