Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ

એ૫ીએમસીના ચેરમેન સહિતની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

લાલપુર શહેરમાં આવેલ એપીએમસીમાં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે અને તેમની ઉપજને ન્યાય મળી રહે તે હેતુસર આ ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે લાલપુર એપીએમસીના ચેરમેનશ્રી કે.કે. આંબલીયા ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયા, મહામંત્રી રવિન્દ્રસિંહ કંચવા, હિટલરભાઈ રોકડ, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી જીવાભાઈ ચાવડા તેમજ એપીએમસી ડિરેક્ટર તુષારભાઈ માકડીયા, ગોવિંદભાઈ વસરા અને પોલાભાઈ ફળદુ હાજર રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh