Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટરશ્રી રાજેશ તન્ના સહિતના અધિકારીઓ દ્વારા
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦ મી જાન્યુઆરી, ર૦ર૬ ને શુક્રવારના શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે ૧૧ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ખંભાળિયા જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા સહિત વહીવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial