Advertisement
Author: નોબત સમાચાર

સોરઠિયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

શ્રી વિશ્વકર્મા દાદાના જન્મોત્સવ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: સોરઠિયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળ-જામનગર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વિશ્વકર્મા દાદાના જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. જેમાં તા. ૩૧/૧ ના સવારે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન મંગળા આરતી, શ્રૃંગાર આરતી, રાજભોગ આરતી, શોભાયાત્રા અને નૂતન ધ્વજારોહણ, બપોરે ૧ર વાગ્યે શ્રી વિશ્વકર્મા દાદાના જન્મોત્સવની મહાઆરતીના ચડાવો, બપોરે ૧ર-૩૦ વાગ્યે સોરઠિયા લુહાર જ્ઞાતી ગ્રામ્ય મંડળના સભ્યોનો સહપરિવાર સમૂહ પ્રસાદ, બપોરે ર-૩૦ વાગ્યે વિદ્યાર્થી સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. મંડળના સર્વે સભ્યોએ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh