Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યોઃ
જામનગર તા. ૩૦: જામનગરના કોમલનગર વિસ્તારમાં એક શખ્સના મકાનમાં ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ કબજે કરી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા આંબેડકર બ્રિજ પાસે કોમલનગરના ઢાળીયા નજીક આવેલા એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂની બોટલ પડી હોવાની બાતમી પરથી ગઈકાલે સિટી સી ડિવિઝનના સ્ટાફે ત્યાં આવેલા અલ્તાફ અનવર સમેજા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનની તલાશી લેવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.ર૮૦૦ની બોટલ કબજે કરી અલ્તાફ સમેજાની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial