Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ પાસે
ખંભાળિયા તા. ૧૦ઃ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ પાસે આવેલ આવળ માતાજી મંદિરના જિર્ણોદ્ધાર તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા. ૧ર-પ-ર૦રપ ના દિને સોમવારે વિવિધ ધાર્મિક પ્રસંગો-વિધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવશે. આચાર્યપદે કેતનભાઈ રાજ્યગુરુ બિરાજશે.
આ પ્રસંગે ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ જૂનાગઢના પૂ. મુક્તાનંદ બાપુ ઉપસ્થિત રહેશે. બપોરે તથા સાંજે મહાપ્રસાદી યોજાશે. રાત્રે ૯ વાગ્યે માયાભાઈ આહિર, તૃપ્તિબેન ગઢવી, પિયુષભાઈ મિસ્ત્રી, રઘુરામબાપુ વગેરે કલાકારોના લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. સરપંચ રંજનબેન આહિર તથા કશ્યપભાઈ ડેરે ધાર્મિકોત્સવમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial