Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભક્તિ કે સંગ મસ્તી કી રસ્મેં, ખૂબ હોગા કમાલ 'બ્રજરસ' મેં
જામનગર તા. ર૮: જામનગરમાં 'જસ્ટ મોજ' દ્વારા હોળી-ધૂળેટીના તહેવારને અનુલક્ષીને આવતીકાલે તા. ૧/૩ ને રવિવારે સાંજે ૬ વાગ્યાથી તુલસી એવન્યુ, ખંભાળીયા હાઇ-વે, જામનગરમાં 'બ્રજરસ'-ફૂલોં કી હોલીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કોટા રાજસ્થાનનું રસિક વૈષ્ણવ બેન્ડ ભક્તિ સંગીતની ધૂમ મચાવશે અને વૃંદાવનનું વાતાવરણ સર્જશે. આ ઉપરાંત લાઈવ પેઇન્ટીંગ-ફૂડ કોર્નર, સેલ્ફી કોર્નર સહિતનાં આયોજનો છે.
'નોબત' આ અનોખા કાર્યક્રમમાં મિડીયા પાર્ટનરની ભૂમિકામાં છે. તેમજ જલારામ મેટલ એલોય્સ મુખ્ય પ્રાયોજક તથા બાથાણી બિલ્ડર્સ સહ પ્રાયોજક છે અને વિવિધ બ્રાન્ડ પણ-વ્યવસાયિક એકમો અને સંસ્થાઓ સહયોગી-શુભેચ્છક તરીકે જોડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial