Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમોસમી વરસાદની અસરઃ કેરીના પાકને વ્યાપક નુક્સાનના દૃશ્યો ઉપસ્યાઃ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાતા અનેક સ્થળે વીજથાંભલાઓ ધરાશાયી થઈ ગયા હતાં તેમજ નાના-મોટા વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા હતાં. આ ઉપરાંત કેરીના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડતા કેરીના પાકને પણ ભારે નુક્સાન થયું છે. વીજથાંભલાઓ પડી જવાના તથા વીજવાયરો તૂટી જવાના કારણે વીજપુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial