Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકલવ્ય ગૌશાળાના લાભાર્થે
ખંભાળિયા તા. ૩: ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં ફૂલેલિયા હનુમાનજીના મહંત શ્રી ભાસ્કરાનંદજી તથા સેવાભાવી કાર્યકર શ્રી જાડેજાભાઈ દ્વારા નિરાધાર ગૌમાતાઓ માટે તથા રખડતી ગાયો માટે હર્ષદપુર વિસ્તારમાં એકલવ્ય ગૌશાળા બનાવાઈ છે.
આ ગૌશાળાના લાભાર્થે આગામી તા. ૧૦-પ-ર૦રપ ના રાત્રે નવ વાગ્યે ફૂલેલિયા હનુમાનજીની જગ્યા ખંભાળિયામાં પોરબંદરના આદિત્યાણાના ભીમભાઈ ઓડેદરાની ટીમ દ્વારા કાનગોપી રાસનું આયોજન કર્યું છે. જેમાં લોકોને પધારવા ભાસ્કરાનંદબાપુ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial