Advertisement
Author: નોબત સમાચાર

ન.પ્રા.શિ.સમિતિની ત્રણ શાળાઓમાં ગણતંત્ર દિવસની સંયુક્ત ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં. ૨૪, ૪૬ અને ૩૯ના સંયુક્ત ઉપક્રમે ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત પ્રભારી બિમલભાઈ સોનછાત્રાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે પ્રારંભિક ઉદ્બોધન કર્યું હતુ. શાળાના આચાર્ય અલ્પેશભાઈ કટેશીયા, અરવિંદભાઈ ડાભી હાજર રહ્યા હતા. સંચાલન શાળા નં. ૨૪ની છાત્રાઓએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh