Advertisement
Author: નોબત સમાચાર

પ્રાથમિક શિક્ષણ નિયામક વયનિવૃત્ત થતા પાઠવી શુભેચ્છા

જામનગરના શાસનધીકારીને ગાંધીનગર જઈને

                                                                                                                                                                                                      

સમાજ વિકાસના  સામર્થ્યને સિદ્ધ કરતા શિક્ષણની ખેતીમાં જેઓએ સંસ્કારના પાણીનું સિંચન કરેલ છે, તેવા પ્રાથમિક નિયામક એમઆઈ જોષી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે, ત્યારે જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલએ ગાંધીનગર પહોંચી તેઓને શુભેચ્છા પાઠવી હતી. અને અડગતા સાથે ફરજ બજાવવા બદલ પાપનો નાશ કરનારા ભગવાન શ્રી પરશુરામની પ્રતિમા, સત્યના પૂજારી બની તેમણે કરેલ કાર્યો માટે સુતરની આંટી તથા વય નિવૃત્તિ અર્થે શ્રીફળ, પડો આપી શુભેચ્છા પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh