Advertisement
Author: નોબત સમાચાર

ચેસ જામનગર ડિસ્ટ્રીક્ટ એસો. દ્વારા ચેસ સ્પર્ધા

વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર એનાયતઃ

                                                                                                                                                                                                      

જામનગર ડિસ્ટ્રીક્ટ એસોસિએશન દ્વારા પ્લેયર ઓફ ધ યર-૨૦૨૬ની પ્રથમ ચેસ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં અન્ડર-૨૫ માં ઉદિત સંઘવી, અન્ડર-૧૯માં કવિશ ખન્ના, અન્ડર-૧૩માં દેવરાજ બાંભણીયા, અન્ડર-૧૧માં દેવાંશ સંપટ, અન્ડર-૯માં કિયાન શાહ, અને અન્ડર ૨૫માં બહેનોમાં દીપા શેઠે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સંસ્થાના પ્રમુખ શિવરાજસિંહ ઝાલાએ વિજેતાઓને રોકડ પુરસ્કારો આપીને શુભેચ્છા પાઠવી હતી. આ સ્પર્ધામાં આર્બિટર તરીકે પંકજભાઈ ગણાત્રાએ કામગીરી કરી હતી. સ્પર્ધાના પાંચ ડ્રો લેપટોપ દ્વારા સ્વીસ મેથડ પ્રમાણે નિશાંત સોમૈયાએ કરી આપ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh