Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સુભાષ બ્રિજ પર ફૂટપાથ તથા સંલગ્ન રેલીંગ જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે કોઈ રાહદારી અકસ્માતનો ભોગ બની શકે એવી સ્થિતિ છે, ત્યારે સામાજિક કાર્યકર સચિન જોષી દ્વારા સુભાષ બ્રિજની ફૂટપાથનું તાત્કાલિક સમારકામ કરાવવાની માગ સાથે તંત્રને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, અહીં ફૂટપાથ પર રાત્રે સહેલાણીઓ બેઠા હોય છે, જે જર્જરિત ફૂટપાથને કારણે નદીમાં ખાબકે એ જોખમ પણ રહેલું છે. તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે એ જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial