Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્લેટફોર્મ તથા ફૂટ ઓવરબ્રિજનું કાર્ય પૂર્ણઃ
રાજકોટ તા. ૩: રાજકોટ ડિવિઝનના લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ કાર્યને કારણે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવેલા ટ્રેનોના સ્ટોપેજ હવે તાત્કાલિક અસરથી પુનઃ શરૂ: કરવામાં આવ્યા છે.
એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન વિભાગ દ્વારા લાખાબાવળ સ્ટેશન પર બંને પ્લેટફોર્મ તથા ફૂટ ઓવર બ્રિજનું કાર્ય પૂર્ણ કરી તેને સંચાલન માટે સોંપવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ તારીખ ૨૬ ફેબ્રુઆરીથી ૫ માર્ચ, ૨૦૨૬ સુધી નીચે મુજબની ટ્રેનોના સ્ટોપેજ કામચલાઉ ધોરણે રદ કરવામાં આવ્યા હતા, જે હવે ફરી શરૂ: કરી દેવામાં આવ્યા છેઃ
પુનઃ શરૂ: કરાયેલા સ્ટોપેજની વિગતોમાં (૧) ટ્રેન સંખ્યા ૧૯૨૦૯ ભાવનગર ઓખા એક્સપ્રેસઃ ૨૮-૦૨-૨૦૨૬ થી શરૂ: (૨) ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખા ભાવનગર એક્સપ્રેસઃ ૦૧-૦૩-૨૦૨૬ થી શરૂ: (૩) ટ્રેન સંખ્યા ૫૯૫૫૨ ઓખા રાજકોટ લોકલઃ ૨૮-૦૨-૨૦૨૬ થી શરૂ: (૪) ટ્રેન સંખ્યા ૫૯૫૫૧ રાજકોટ ઓખા લોકલઃ ૨૮-૦૨-૨૦૨૬ થી શરૂ: ટ્રેનો લાખાબાવળ સ્ટેશન પર નિયમ મુજબ ઉભી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial