Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૩ ફેબ્રુઆરી, મંગળવાર અને મહા વદ બીજનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૫ - સુર્યાસ્ત : ૬-૩૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૨ :

તા. ૦૩-૦૨-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૩,

મુસ્લિમ રોજઃ ૧૪, નક્ષત્રઃ મઘા,

યોગઃ શોભન, કરણઃ તૈતિલ

 

તા. ૦૩ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક સભ્યોનો સાથ-સહકાર મળી રહે. ધાર્મિક -માંગલિક પ્રસંગોનું  આયોજન શક્ય બને. નોકરી-ધંધાકીય બાબતે કામકાજનો ઉકેલ આવતો જાય. નોકર-ચાકરવર્ગ  મદદરૂપ થાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સાનુકૂળતા રહે. નાણાકીય સ્થિતિમાં સુધારો આવતો જોવા  મળે. સુખ સગવડતાના સાધનોની ખરીદી થાય.

બાળકની રાશિઃ સિંહ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh