Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા અધિક કલેકટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં મતદારોના નામ કમી કરવા માટે ત્રાહીત વ્યક્તિઓ દ્વારા અરજીઓ કરવામાં આવી છે તેમની સામે પગલા લેવામાં આવે. આ આવેદનપત્ર પાઠવતા સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી ભરત વાળા અને અબરાર ગજીયા તથા રાજેન્દ્રસિંહ વગેરે જોડાયા હતા. અને આ બાબતે યોગ્ય પગલા લેવાની ખાત્રી અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial