Advertisement
Author: નોબત સમાચાર

કુરંગા પ્રા.શાળાની મુલાકાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૪: ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ અયાોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જરએ તાજેતરમાં દ્વારકા તાલુકાની આઈકોનીક કુરંગા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેઓ દ્વારા બાળકો સાથે તેમના અધિકારો અને ફરજ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. શાળા આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાના માર્ગદર્શનમાં શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં શાળાની ઉત્તરોત્તર પ્રગતિની વિશેષ નોંધ લઈ શાળા સંકુલની સમગ્ર કામગીરીને બિરદાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh