Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વન-વે'નો અમલ નહીં: જવાબદાર કોણ?
ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા શહેરમાં જિલ્લાનું વડુ મથક હોય, તથા અહીં નજીકના ભાણવડ, કલ્યાણપુર, લાલપુર અને ખંભાળિયાની ગ્રામ્ય વસ્તી ખરીદી તથા અન્ય કામો માટે આવતી હોય, નગર ગેઈટથી મુખ્ય બજારના જતા રસ્તા ર રોજ સવારથી બપોર તથા સાંજે ટ્રાફિકજામ માથાના દુઃખાવા સમાન બનતા હોય તથા ટ્રાફિક જામથી દુકાનદારોને પણ તકલીફ થતી હોય, ગઈકાલે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે જ રાજડા રોડ પાસે બે વાહનો સામસામા આવી જતાં ટ્રાફિક જામ મિનિટો સુધી થઈ ગયો હતો.
મુખ્ય બજાર, શાક માર્કેટ, એસ.બી.આઈ. સેન્ટ્રલ બેંક તથા ઝવેરી બજાર, કલ્યાણરાયજી મંદિર વિગેરે જેવા સ્થળોને કારણે મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય, ટ્રાફિક જામની રોજની સ્થિતિ થાય છે, તો નિયમિત રીતે ટ્રાફિક પોલીસનું પણ પેટ્રોલીંગ ના થતાં નિરંકુશની જેમ વાહનચાલકો મરજી મુજબ ચાલતા વાહોનોના ટ્રાફિક ટ્રાફિકજામથી લોકો ત્યાં ચાલીને જવાનું ટાળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial