Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં ડીવાયએસપીના અધ્યક્ષપદે યોજાયો લોકદરબાર

આગેવાનોએ કરી રજૂઆતઃ

                                                                                                                                                                                                      

ભાણવડ તા.ર૯ : ભાણવડના પોલીસ મથકમાં તાજેતરમાં ડીવાયએસપીના અધ્યક્ષપદે લોકદરબાર યોજવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના ભાણવડ પોલીસ મથકમાં ખંભાળિયા વિભાગના ડીવાય એસપી હાર્દિક પ્રજાપતિના અધ્યક્ષપદે લોકદરબારનું આયોજન કરાયુંં હતું.

આ કાર્યક્રમમાં હાર્દિક પ્રજાપતિએ ઉપસ્થિત આગેવાનોને સાયબર ક્રાઈમ ફ્રોડથી સાવચેત રહેવા માટે અનુરોધ કર્યાે હતો. ચોરી, લૂંટ જેવી કોઈપણ રંજાડ હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા તાકીદ કરી હતી. આ વેળાએ એડવોકેટ અને દલિત અગ્રણી ગીરધરભાઈ વાઘેલા એ ભાણવડ શહેરની ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી. કાર્યક્રમમાં ભાણવડ પીઆઈ કે.બી. રાજવી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh