Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પવનચક્કી પાસેથી દારૂની બોટલ સાથે એક ઝબ્બે

રૂ।. ૧૩૦૦ની બોટલ કબજે કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના પવનચક્કી વિસ્તારમાંથી પસાર થતાં એક શખ્સના કબજામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ કબજે કરી છે.

જામનગરના પવનચક્કી વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ પાસેના ખૂણા પરથી ગઈકાલે રાત્રે પોણા બારેક વાગ્યે પસાર થતાં શંકરટેકરીના સુભાષપરામાં રહેતા હેમ જયંતિભાઈ છનુરા નામના શખ્સને પોલીસે રોકાવ્યો હતો. આ શખ્સની શકના આધારે તલાશી લેવામાં આવતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।. ૧૩૦૦ની કિંમતની બોટલ કબજે કરી હેમ છનુરાની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh