Advertisement
Author: નોબત સમાચાર

ઓરી, ખુશી કપૂર અને સિંગર સુખવિન્દર સિંઘ ગઈકાલે જામનગર એરપોર્ટથી 'વનતારા' તરફ રવાના

સેલિબ્રિટીઝને નિહાળવા ચાહકો પહોંચ્યા, ઓરીએ પૂછ્યું, કેમ છો?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત 'વનતારા'ની મુલાકાતે અવારનવાર નામાંકિત મહેમાનો આવતા રહે છે. ગઈકાલે પણ ફિલ્મ સિતારાઓનું આગમન થયું હતું.

ગઈકાલે જામનગરના એરપોર્ટ પર ઓરીનું આગમન થયું હતું. આ ઉપરાંત શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર અને સિંગર સુખવિન્દર સિંઘનું પણ આગમન થયું હતું. ઓરીએ કેમ છો? મજામાં? તેવા ગુજરાતી ભાષાના શબ્દો ઉચ્ચારતા આહકો વધુ ખુશ થયા હતાં.

આ ત્રણેય સેલિબ્રિટીઓ જામનગર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા પછી ખાસ મોટર માર્ગે રિલાયન્સના વનતારા અને રિલાયન્સ ગ્રીન્સ તરફ પહોંચ્યા હતાં અને ત્યાં રાતભર મહેમાનગતિ માણી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh