Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૨૬: જામજોધપુરથી હર્ષદ (મીયાણી) સુધી જામજોધપુરના શ્રદ્ધાળુ ભાવિકો દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રા સંઘનું ભાણવડમાં આગમન થતાં ભાણવડમાં રણજીત પરામાં પદયાત્રીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બજરંગ ગ્રુપના દિલીપસિંહ વાઢેર, પદુભા સોઢા સહિતના સેવાભાવીઓ દ્વારા તમામ પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, ઠંડાપીણા, આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial