Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના સંબંધીનું નિવેદન નોંધાયું:
જામનગર તા. ૨: કાલાવડમાં રહેતા એક યુવાનનું કેન્સરની બીમારીના કારણે મૃત્યુ નિપજ્યું છે. કાલાવડ શહેરની ટોડા સોસાયટીમાં રહેતા કિશોરભાઈ સુરાભાઈ ચંદ્રપાલ નામના ૪૫ વર્ષના યુવાન કેટલાક સમયથી કેન્સરની બીમારીનો ભોગ બનેલા હતા. તેઓને સારવાર અપાવવામાં આવતી હતી. તે દરમિયાન શનિવારે બપોરના સમયે બીમારીના કારણથી મૃત્યુ નીપજ્યું છે. કરસનભાઈ અમરાભાઇ ચંદ્રપાલે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial