Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૪ ફેબ્રુઆરી, બુધવાર અને ફાગણ વદ એકમનું પંચાંગ

સુર્યોદય : ૭-૦૬ - સુર્યાસ્ત : ૬-૫૨

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૦૧ :

તા. ૦૪-૦૩-ર૦૨૬, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૨,

મુસ્લિમ રોજઃ ૧૪, નક્ષત્રઃ પૂર્વ ફાલ્ગુની,

યોગઃ ધૃતિ, કરણઃ તૈતિલ

 

તા. ૦૪ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં કેટલાક અગત્યના કામ ઉકેલાય તો કેટલાક કામમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે.  ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય નહીં. યાત્રા-પ્રવાસ આનંદદાયી પૂરવાર  થાય. નાણાકીય આયોજન સમજપર્વક કરવું. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. ધર્મકાર્ય-શુભકાર્યનું  આયોજન થાય.

બાળકની રાશિઃ સિંહ ૧૩:૪૭ સુધી પછી કન્યા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh