Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરોઃ શંકરાચાર્ય સદાનંદજી
દ્વારકા તા. ૩: ગઈકાલે શંકરાચાર્ય સદાનંદજી દ્વારકા શારદાપીઠમાં પધાર્યા હતાં.
જ્યાં શ્રોતાઓને સંબોધતા જણાવેલ કે, ગૌમાતાની રક્ષા એ હિન્દુ ધર્મનું પ્રમુખ લક્ષણ છે. ભગવાન રામે ગૌદાન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશે બાલ્યકાળમાં ગોકુલમાં ગૌચરણ કર્યું. દલગત રાજનીતિ છોડી દરેક હિન્દુએ ગૌમાતાની રક્ષા માટે પ્રયાસ કરવો જોઈએ.
ચારેય શંકરાચાર્યની માંગ છે કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે. દ્વારકાધીશની પૂજા કરવા દ્વારકાધીશ મંદિરે જવું પડશે, મહાદેવની પૂજા કરવી હોય તો શિવાલયમાં જવું પડશે પરંતુ ગૌમાતાની પૂજા કરવાથી સમસ્ત દેવતાઓની પૂજાનું ફળ મળે છે એટલે સર્વે હિન્દુઓએ ગૌમાતાની પૂજા કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial