ચિરવિદાય

જામનગર નિવાસી નલીનીબેન (ઉ.વ.૭૦) તે સ્વ. પ્રદિપભાઈ જયસુખભાઈ ઓઝા (નિવૃત્ત કર્મચારી  જીઈબી) ના પત્ની, અંકિતા, રિંકુના માતા, સ્વ. ગીરીશભાઈના ભાઈના પત્ની, યજ્ઞેશ મુકુંદરાય ત્રિવેદી  (ભાવનગર) ના બહેનનું તા. ૧-૨-૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા.  ૨-૨-૨૬ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર ચોક, જામનગરમાં  રાખવામાં આવેલ છે.

જામનગરઃ મુકેશભાઈ નારણદાસ દાણીધારીયા, તે નિસર્ગના પિતા, જમનભાઈ (ગાંધીનગર)ના ભાઈ, સ્વીકાર (શીવા)ના કાકાનું તા. ૩૧ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા (બેસણું) તા. ૧-૨-૨૬, રવિવારના સાંજે ૪ થી ૬ તૃપ્તેશ્વર મહાદેવ મંદિર, જી.ઈ.બી. કોલોની, સિક્કામાં રાખવામાં આવી છે.

અમદાવાદઃ (જામનગરના વતની) અશ્વિનભાઈ બાબુલાલ પારેખ (ઉ.વ.૭૨) (પી.ડબલ્યુ.ડી.-જામનગર) તે હિનાબેનના પતિ, વિધી રિશીત વોરા, સિદ્ધાર્થના પિતા, સ્વ. નલિનકાંત, પ્રવિણચંદ્ર, જગદીશભાઈ, સ્વ. રંજનબેન પારેખ, સ્વ. ડો. ભારતીબેન ડી. શેઠના ભાઈ, સ્વ. ચંપાબેન કેશવાલાલ ધોળકીયાના જમાઈ તા. ૩૦-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨-૨ ના સોમવારે સવારે ૮ થી ૧૦ સેરેનીટી સ્પેસ, વિશ્વાસ સિટી - ૯, જગતપુર રોડ, ગોતા, અમદાવાદમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh