Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં ચારે તરફ ખોદકામ થતું હોવાથી ભારે હાલાકી

કોઈને કોઈ કામ માટે ખોદાઈ રહ્યા છે ખાડાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર શહેરમાં ચારેય તરફ અત્યારે કોઈને કોઈ કામ માટે ખાડાઓ ખોદાઈ રહ્યા છે. કામ પૂર્ણ થયા પછી સાવ અણઘડ રીતે અવ્યવસ્થિત ખાડા પુરાતા હોવથી રાહદારીઓ, વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે. આ પ્રશ્ને સુનિલભાઈ ઝાલાએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh