Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંગળા આરતીથી શયન આરતી સુધી લાંબી કતારોમાં ઊભીને દર્શનાર્થીઓએ દ્વારકાધીશનો જયનાદ કર્યો હતો
દ્વારકામાં પવિત્ર પૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં ભાવિક યાત્રિકોએ ગોમતી સ્નાન કરી દ્વારકાધીશના દર્શન કર્યા હતા. સવારથી જ મંગળા આરતીના દર્શનથી લઈને રાત્રિના ભગવાનના શયન આરતીમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ ભક્તિભાવપૂર્વક દર્શન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને દિવસભર યાત્રાધામ ધમધમતું રહ્યું હતું. વહીવટી તંત્રએ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial