Advertisement
Author: નોબત સમાચાર

મેગા પ્લેસમેન્ટ ડ્રાઈવ સમારોહઃ પ૦ થી વધુ યુવાનોને રોજગારી

કલ્યાણ પોલિટેકનિકમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરની કલ્યાણ પોલિટેકનિકમાં મેગા પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લા ઉપરાંત આસપાસની ટેકનિકલ સંસ્થાઓના ૧૯૦ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી ૧૧૦ હાજર રહ્યા હતા. ૫૦ થી વધુ ઉમેદવારોને સ્થળ ઉપર જ વાર્ષિક રૂ।. ૨.૨૦ લાખથી રૂ।. ૩.૫૦ લાખના પેકેજ સાથેના સિલેક્શન લેટર ઈસ્યુ કરાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh