Advertisement
Author: નોબત સમાચાર

હોળાષ્ટક બેસતા જ દ્વારકાના જગત મંદિરમાં સવાર-સાંજ ઉડે છે અબીલ-ગુલાલની છોળો

અબીલ-ગુલાલની પોટલી, સુગંધીત દ્રવ્યોની પીચકારી સાથે આરતી

                                                                                                                                                                                                      

હોળાષ્ટક બેસવાની સાથે જ જગત મંદીરમાં ઠાકોરજીને સવારે શૃંગાર આરતી દરમિયાન તેમજ સાંજે સંધ્યા આરતી સમયે શ્વેત વસ્ત્રોની સાથોસાથ કેસરયુક્ત દ્રવ્યોથી ભરેલી પિચકારી તેમજ અબીલ-ગુલાલની પોટલી સાથે આરતી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જગત મંદિરના નિજ સભામંડપ તથા મંદિર પરિસરમાં ભાવિકો ઠાકોરજી સંગ ફૂલડોલ મનાવતા હોવાના ભાવ સાથે અબીલ-ગુલાલની છોળો ઉડતી જોવા મળે છે. આગામી ફુલડોલ ઉત્સવ સુધી સવાર-સાંજ ઠાકોરજીના સાનિધ્યમાં ભાવિકો અબીલ-ગુલાલથી રમતા જોવા મળશે જ્યારે ૩જી માર્ચે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં સવારે ૧૧ થી ૧ર વાગ્યા સુધી જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh