Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અવાવરૂ જગ્યા, બોટ વગેરેની ચકાસણી કરાઈઃ
જામનગર સાથે જોડાયેલા દરિયાઈ વિસ્તારમાં પોલીસ દ્વારા ચાંપતું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન ગઈકાલે સચાણા જેટી પર મરીન ટાસ્કફોર્સ દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ત્યાં જેટી પર રાખવામાં આવેલી બોટ તેમજ કેટલાક વિસ્તારોમાં પોલીસે પગપાળા જઈ ચકાસણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial