Advertisement
Author: નોબત સમાચાર

બેડીના જૂના બંદર પર બે માછીમાર સામે પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી

બોટ નંબર, રજીસ્ટ્રેશન લખ્યા ન હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના બેડીમાં જૂના બંદરની જેટી પર કાલે પોલીસે ચેકીંગ દરમિયાન બે માછીમાર સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના બેડીના જૂના બંદર પર ગઈકાલે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગમાં જૂના બંદરની જેટી પર આવેલી અલ-ઝફર નામની અને આઈએનડી જીજે-૧૦-એમઓ ૩૬૭૨ નંબરની બોટવાળા આમદ ઈસ્માઈલ કકલે પોતાની બોટમાં નામ તથા રજીસ્ટ્રેશન નંબર લખ્યા ન હોવાનું જણાઈ આવતા તેની સામે ગુન્હો નોંધાયો છે.

જૂના બંદરની જેટી પર પારીના સાગર નામની અને આઈએનડી જીજે-૧૦-એમએમ ૩૯૭૭ નંબરની બોટ લઈને આવેલા રમઝાન ઉમર ખોડે પણ નામ કે નંબર ન વચાય તે રીતે બોટમાં માછીમારી કરતા તેની સામે કાર્યવાહી કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh