Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થિર તાપમાન વચ્ચે ભેજનું પ્રમાણ ૬૯ ટકાઃ
જામનગર તા. ૯: જામનગરમાં ગુરુવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩ર ડીગ્રીએ સ્થિર અને લઘુતમ તાપમાન ર૩ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું.
પવનની ગતિ ઘટીેને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિ ઘટતા ગઈકાલે બપોરે ગરમી અનુભવાઈ હતી, પરંતુ સાંજથી ધીમે-ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી હતી. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ વધીનેે ૬૯ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial