Advertisement
Author: નોબત સમાચાર

નારણપુરની એચ.એમ. નંદા હાઈસ્કૂલમાં નવા શૈક્ષણિક હોલના બાંધકામનું ખાતમુહૂર્ત

ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગર તાલુકાના નારણપુર ગામની એચ.એમ. નંદા હાઈસ્કૂલમાં દાતા રેણુકાબેન અશોકભાઈ શાહ (મૂળ લાખાબાવળ-હાલ લંડન) દ્વારા શૈક્ષણિક હેતુ માટે અનુદાન આપ્યું છે. તેમાંથી બનાવવામાં આવનારા હોલ માટેનો કામનું ખાત મુહૂર્ત ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ કાયમી દાતા, મોહનભાઈ જીણાભાઈ નંદા પરિવારના પીન્ટુભાઈ નંદા, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બાંધકામ કારાભાઈ ખટાની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh