ચિરવિદાય

જામનગર નિવાસી વિનોદરાય ગીરધરલાલ કારીયા (ઉ.વ.૮૨) તે સ્વ. ગીરધરલાલ કાલીદાસ  કારીયાના પુત્ર, રીતેશભાઈ, મિતેશભાઈના પિતા, મેઘાબેન, મીનાબેનના સસરા, વસંતભાઈ,  જીતેન્દ્રભાઈ, ભરતભાઈના ભાઈ, હિતુલભાઈ, ચિંતનભાઈના અદા, વરૂણ, ગોરવ, કરીશ્મા, મિહીકા,  મીસીકાના દાદા, કલ્યાણજી વલ્લભદાસ કાનાણી (ખંભાળીયા)ના જમાઈ, અતુલભાઈ, મધુભાઈ,  મનીષભાઈ, અમીતભાઈ, પરાગભાઈના પિતરાઈ તા. ૨૭-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું  ઉઠમણું તા. ૨૯-૧-૨૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન કેશવ સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ, ઓશવાળ સેન્ટર,  સાત રસ્તા પાસે, જામનગરમાં રાખેલ છે.  સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

જામનગર નિવાસી બીપીનભાઈ કાનજીભાઈ મશરૂ (ઉ.વ.૬૨) તે દિપલભાઈ, વિધિબેન મોનાણી  (પોરબંદર)ના પિતા, શાંતિભાઈ, સુરેશભાઈ, સ્વ. સતીષભાઈના ભાઈનું તા. ૨૬ના અવસાન થયું છે.  સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ,  જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ હાલારી ભાનુશાળી જ્ઞાતિના રમેશભાઈ લવજીભાઈ નંદા (ઉ.વ.૭૨) તે વિપુલભાઈ,  સંજયભાઈ, રાજીવભાઈ, કિર્તીબેન અજયભાઈ વશીયરના પિતાનું તા. ૨૭-૧ના અવસાન થયું છે.  સદ્ગતનું બેસણું તા. ૨૯-૧ ના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન બહેનો માટે તથા સાંજે ૫:૩૦ થી ૬  દરમ્યાન ભાઈઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, હવાઈચોક, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ મીઠુંભાઈ કુંવરજી મજીઠીયા તે સ્વ. લક્ષ્મીબેન કુંવરજીભાઈ મજીઠીયાના પુત્ર, સ્વ.  કમળાબેનના પતિ, ઉમરશી સોમૈયાના જમાઈ, મહેશ, બિપીન, સ્વ. રાજેશના પિતા, નિશાબેન,  વર્ષાબેનના સસરા, ઉર્વી, ખ્યાતિ, કોમલ, જાનવી, હર્ષિતના દાદાનું તા. ૨૮-૧ના અવસાન થયું છે.  સદ્ગતનું બેસણું તા. ૨૯-૧ને ગુરૂવારના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ,  જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ સરોજબેન નરેન્દ્રભાઈ મપારા (ઉ.વ.૭૫) તે એડવોકેટ નરેન્દ્રભાઈ ધરમશીભાઈ મપારાના  પત્ની, એડિશનલ ડિસ્ટ્રીકટ જજ,  વિવેક મપારા, એડવોકેટ દેવલ મપારાના માતા, ધારાબેન વિવેક  મપારાના સાસુ, દુરવા વિવેકના દાદી, રાધિકા દેવલ મપારાના નાની, એડવોકેટ અનિલ કોઠારીના  બેન, એડવોકેટ સ્વ. ચમનલાલ કોઠારીના પુત્રી તા. ૨૫-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું  ઉઠમણું તા. ૨૬-૧-૨૬ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં  ભાઈઓ તથા બહેનો માટે રાખવામા આવેલ છે.

જામનગરઃ તરૂણકુમાર દત્તાણી (ઉ.વ.૫૬, ભાટીયાવાળા) તે સ્વ. વલ્લભદાસ કુરજીભાઈ દત્તાણીના  પુત્ર, વનિતાબેનના પતિ, શ્યામના પિતા, દમયંતીબેન નરેન્દ્રકુમાર વિઠલાણી, જયેશભાઈના ભાઈનું તા.  ૨૫-૧-૨૬ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા અને સસરાપક્ષની સાદડી તા. ૨૬-૧-૨૬ના  સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગર નિવાસી (મૂળ ધ્રાફાના વતની) સ્વ. પોપટલાલ વાઘજી દોશીના પુત્ર દિલીપભાઈ દોશી  (ઉ.વ.૭૨) તે હર્ષિદાબેનના પતિ, સ્વ. કિશોરભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. સતિષભાઈ, સ્વ.  દિપકભાઈના ભાઈ, વૈશાલી, મિતલ, શ્રદ્ધાના પિતા, કાર્તિકકુમાર, અંકિતકુમાર, પ્રશાંતકુમારના સસરા,  સ્વ. જયચંદ તલકશી ફોફરીયાના જમાઈ તા. ૨૨-૧-૨૬ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું  તા. ૨૪-૧-૨૬ના શનિવારે સવારે ૧૦ વાગ્યે લીમડાવાળા ઉપાશ્રય, મોટી પોસ્ટઓફિસ પાસે, ચાંદી  બજાર, જામનગરમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

close
Ank Bandh