Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૨ - સુર્યાસ્ત : ૭-૦૧
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ -૦૫ :
તા. ૩૦-૦૩-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૮,
મુસ્લિમ રોજઃ ૧૦, નક્ષત્રઃ મઘા,
યોગઃ શૂળ, કરણઃ કૌલવ
તા. ૩૦ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક બાબતે સારૃં રહે. સંતાનના અભ્યાસ-કારકીર્દીની ચિંતા ઓછી થાય. વડીલવર્ગનું સ્વાસ્થ્ય ચિંતા કરાવે. વ્યાવસાયિક બાબતે આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામ ઉકેલાતા જણાય. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં સફળતા મળી રહેે.
બાળકની રાશિઃ સિંહ