ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવા અપાઈ સૂચના.
નાણામંત્રી સીતારામને કહ્યું કે, 'સરકારી બેંકોના મર્જરનો હાલ કોઈ રોડમેપ નથી'
તમિલનાડુમાં એસઆઈઆરની કામગીરી પછી મતદાર યાદીમાંથી ૯૭ લાખ નામ કમી, ૭ લાખ નવા ઉમેરાયા.
છેલ્લા ૩૬ માસથી ૭.૧૧ લાખ ઈનઓપરેટીવ પીએફ ખાતામાં અટવાયેલા રૂ।. ૩૦.પર કરોડ એકાઉન્ટ હોલ્ડર અથવા તેમના વારસદારોને પરત કરવામાં આવશે.
બરફના તોફાનથી ન્યુયોર્ક ઠપ્પ, પ૦૦૦ ફ્લાઈટ્સ રદ્દ.
આરબીઆઈએ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ઉચ્ચ સુરક્ષા ધરાવતું ડેટા સેન્ટર શરૂ કર્યું.
પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) સંગઠનના ટોચના કમાન્ડર અને રૂ।. એક કરોડના ઈનામી નકસલી તિખરી તિરૂપતિ (દેવજી)એ આત્મસમર્પણ કર્યું.
ભારત અમેરિકાના નેતૃત્વ હેઠળના પેકસ સિલિકા ગ્રુપમાં સામેલ થયું, સપ્લાઈ ચેનમાં ચીન પર નિર્ભરતા ઘટશે.
મેટા તેની વેબસાઈટ 'મેસેન્જર ડોટ કોમ'ને એપ્રિલ-૨૦૨૬થી બંધ કરશે.
એનએસઈ આગામી ૧૬ માર્ચથી તેના કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં 'ગોલ્ડ ૧૦ ગ્રામ ફ્યૂચર્સ' કોન્ટ્રાક્ટ શરૂ કરશે.
ઈડીએ છેલ્લા નવ મહિનામાં દેશભરમાંથી વિક્રમી ૩૨,૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી.
અમેરિકાએ સાઉદી અરેબિયા સાથેના કરારમાં યુરેનિયમ સંવર્ધન પરના કડક નિયંત્રણો હટાવી લીધા.
ભારત આ વર્ષે રેર અર્થ મેગ્નેટનું ઉત્પાદન શરૂ કરશેઃ કેન્દ્ર સરકાર.
સંતાનનું પાલન-પોષણ કરતી સિંગલ મધરને 'પૂર્ણ વાલી' માનવું દયા નથી, આ બંધારણ પ્રત્યેની નિષ્ઠા છેઃ બોમ્બે હાઈકોર્ટ.
ગુજરાતનું દેવું વર્ષ-ર૦ર૪-રપ માં રૂ।. ૪૬.૯૧પ કરોડ વધી રૂા ૩. ૯૯ લાખ કરોડ થયું, એક વર્ષમાં રૂ।. ર૬૦૦ કરોડ વ્યાજ ચૂકવ્યું.
પાકિસ્તાનઃ કરાચીમાં ગેસ લીકથી વિસ્ફોટ, ૯ બાળકો સહિત ૧૬ ના મોત.
બાંગ્લાદેશમાં હિન્દુ પોલીસ કર્મચારીની હત્યાનો આરોપી અહેમદ રઝા હસન મેહદી દિલ્હીના ઈન્દિરાગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપાયો.
ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓએ નોંધણી ફી ચૂકવવી પડશે.
એસઆઈઆરની કામગીરીમાં બેદરકારી રાખવા બદલ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ૭ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા.
ઉત્તરપ્રદેશઃ ફરિયાદો મળતા ૧૭૮ ખાનગી હોસ્પિટલોના લાઈસન્સ રદ્દઃ ર૮૧ પર એફઆઈઆર.
રૂ।. ૧.પ કરોડ જમા કરાવવાના આદેશ સાથે અભિનેતા રાજપાલ યાદવને શરતી જામીન મળ્યા.
સમગ્ર રાજય માટે શહેરી નીતિ બનાવનારૃં કેરળ દેશનું પ્રથમ રાજય બન્યું.
આઈપીએલઃ રિયાન પરાગને રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનાવાયો.
ભારતનું ફોરેક્સ રિઝર્વ ૬-ફેબ્રુઆરીના પૂરા થયેલા સપ્તાહમાં ૬.૭૧ અબજ ડોલર ઘટીને ૭૧૭.૦૬ અબજ ડોલર થયું.
કેન્દ્ર સરકારે ત્રણ વર્ષથી ઘઉં, લોટ, મેંદો અને સોજીની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ હટાવ્યો.
ડીજીસીએએ બે વર્ષમાં વિવિધ એરલાઈન્સને ૩૫૩ નોટિસ ફટકારી.
ટ્રમ્પ તંત્રે ઈઝરાયલની નવી વેસ્ટ બેંક યોજનાનો વિરોધ કર્યો.
શ્રીલંકાનો સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર હંસરગા ઈજાના કારણે ટી-ર૦ વર્લ્ડ કપમાંથી બહાર થયો.
ભારતમાં જાન્યુઆરી-ર૦ર૬ માં ટૂ-વ્હીલર્સનું રિટેઈલ વેંચાણ ર૧ ટકા વધી ૧૮,પર,૮૭૦ યુનિટ્સ નોંધાયું.
વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદીમાં એઈમ્સ દિલ્હી છઠ્ઠા સ્થાને.
વર્ષ-ર૦ર૪૭ સુધી વિકસિત ભારતનું લક્ષ્ય શક્ય પરંતુ સરળ નથીઃ નીતિ આયોગ.
એસઆઈઆરની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અડચણ સહન કરાશે નહીં: સુપ્રિમકોર્ટ.
ઓડિશાના સિમલિપાલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં અત્યાર સુધીની સૌથી વધુ ૧૪૮ કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવતી પ્રજાતિ મળી.
જે હિન્દુ છે, તે જ સર સંઘચાલક બની શકશે, પછી તે ભલે કોઈપણ જાતિના હોયઃ મોહન ભાગવત.
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે પ્રતિ તીર્થયાત્રીઓ માટે વીમા કવર રૂ।. પ લાખથી વધારી રૂ।. ૧૦ લાખ કર્યુ.
સાઉદી અરેબિયામાં એક સપ્તાહમાં ર૦ હજારથી વધુ ઘૂસણખોરોની ધરપકડ.
બોક્સિંગઃ સ્પેનમાં આયોજીત બોક્સેમ એલિટ ઈન્ટરનેશનલમાં ભારતીય ખેલાડીઓએ ૯ ગોલ્ડ મેડલ જીત્યા.
ભાઈના નિધન પછીની વિધિ પાર પાડવા તાત્કાલિક પેરોલ આપવાની કુખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમની માંગણી કોર્ટે ફગાવી.
પાકિસ્તાનઃ ઈસ્લામાબાદમાં જુમ્માની નમાજ દરમિયાન આત્મઘાતી હૂમલોઃ ૩૧ લોકોના મોત.
ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૩૧૩૫ જન ઔષધિ કેન્દ્ર બંધ થયા.
ઉત્તરપ્રદેશના કરારબદ્ધ શિક્ષકો દર મહિને રૂ।. ૧૭૦૦૦ વેતન મેળવવાના હક્કદાર છેઃ સુપ્રિમકોર્ટ.
તમિલનાડુ સરકારે રાજયના ઘણા વિસ્તારમાં કાગડાના મોત પછી બર્ડફલૂ અંગે હાઈએલર્ટ જારી કર્યુ.
ભારતની પહેલી સહકારી ટેકસી સેવા 'ભારત ટેકસી' નો આજથી પ્રારંભ થશે.
એનસીપીના વિલય પર દેવેન્દ્ર ફડણવીસને બોલવાનો હક્ક નથીઃ શરદ પવાર.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે બાંકે બિહારી મંદિરમાં દર્શનનો સમય વધારવાનો નિર્ણય યોગ્યઃ અલ્હાબાદ હાઈકોર્ટ.
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી હેમસિંહ ભડાણાનું નિધન.
રાજસ્થાન, યુપી-એમપીમાં વરસાદ સાથે કરા પડ્યા.
મણિપુરના રાજકારણમાં નવા-જુનીના એંધાણ.
બાંગ્લાદેશે ચટગાંવમાં સેઝ માટે ભારતને આપવામાં આવેલી જમીન ફાળવણી રદ્દ કરી.
હરિયાણાઃ હાઈડ્રોજન ટ્રેનના એન્જિનનું પરીક્ષણ શરૂ કરાયું.
close
Ank Bandh