Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીની બસ સ્ટેન્ડ પાસેથી કોઈ શખ્સ હંકારી ગયોઃ
જામનગર તા. ૨: જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ પાસેથી સપ્તાહ પૂર્વે એક આસામીના રૂ।.૨૫ હજારની કિંમતના હીરો મોટર સાયકલની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામજોધપુર શહેરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા હેમરાજભાઈ કારાભાઈ પરમાર નામના આસામીએ ગઈ તા.૨૧ની સવારે નવેક વાગ્યે જામજોધપુરમાં આવેલા મીની બસ સ્ટેન્ડ પાસે પોતાનું જીજ-૧૧-બીઈ ૮૨૬૪ નંબરનું હીરો મોટરસાયકલ મૂક્યું હતું.
ત્યાંથી સાંજના છએક વાગ્યા સુધીમાં આ વાહન ચોરાઈ ગયું છે. પોલીસે રૂ।. ૨૫૦૦૦ની કિંમતનું વાહન ચોરી જનાર અજાણ્યા વાહન ચોર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial