Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૩૦ માર્ચ, સોમવાર અને ચૈત્ર સુદ બારસનું રાશિફળ

વૃષભ સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થાય. અપેક્ષિત ફળ  મળે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આ૫ે રાજકિય-સરકારી કામકાજમાં, ખાતાકિય કામકાજમાં, ઉતાવળ કરવી નહીં.  આવેશ-ઉશ્કેરાહટમાં આવી જવું નહીં.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં સાનુકૂળતા જણાય. સામાજિક-વ્યાવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૫

 

Cancer (કર્ક: ડ-હ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવાય.  ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ જણાય. વાહન  ચલાવવામાં સાવધાની રાખવી.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની  મીઠાશથી કામ ઉકેલાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૮

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક  ખર્ચ-ખરીદી જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૩

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા  રહે.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં  પ્રતિકૂળતા જણાય.

શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૬-૯

 

Capricorn (મકર: ખ-જ)

દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા થતી જાય. અગત્યના કામ અંગે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને.  જમીન-મકાન-વાહનના કામ થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કાર્યનો ઝડપથી ઉકેલ લાવી શકો.  પરદેશના કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૭-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh