Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી તથા ટીબી મૂક્ત ભારત અભિયાનના ૧૦૦ દિવસ ઝુંબેશ અન્વયે ટીબી સામે જાગૃતિ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાવરે ૮ કલાકે લાખોટા ગેઈટ નંબર ૧ પાસેથી આ રેલી પ્રસ્થાન થઈ હતી જેને નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર મુકેશ વરણવા, આરોગ્ય અધિકારી ગોરીએ ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial