Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં યુવા પાંખ જામનગર શહેર કાર્યકારી પ્રમુખ
જામનગર તા. ૧૯: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જામનગર શહેર યુવા પાંખના કાર્યકારી પ્રમુખ તરીકે જામનગરના યુવા અગ્રણી મનદીપસિંહ એ. જાડેજા (દલદેવડીયા વાળા) ની નિમણૂક કરવામાં આવી છે. જામનગર શહેર જિલ્લા સહિતના રાજપૂત સમાજમાં તેઓને આવકાર મળી રહૃાો છે, અને સર્વેએ અભિનંદન પાઠવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial