Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવ્ય આંગીની ઝાંખીથી શ્રદ્ધાળુઓ અભિભૂતઃ
જામનગરમાં ગઈકાલે ભગવાન મહાવીર સ્વામીના જનમ કલ્યાણકની ઉજવણી નિમિત્તે ભગવાનની મૂર્તિને સોના વરખની દિવ્ય આંગી કરવામાં આવી હતી તેમજ ભવ્ય રંગોળી તથા સ્વપ્નના ભવ્ય દર્શન પણ રજૂ કરવામાં આવ્યા હતાં. દેરાસરને પણ રોશની કરવામાં આવી હતી. દિવ્ય આંગીની ઝાંખી કરી તથા સમગ્ર ધર્મોત્સવનો લાભ લઈ શ્રદ્ધાળુઓ ધન્ય થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial