Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જતા પદયાત્રીઓ માટે રામપરના આશ્રમે સેવા કેમ્પ

                                                                                                                                                                                                      

ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થઈ દ્વારકાધીશના દર્શને દ્વારકા સુધી પગપાળા જતા પદયાત્રી ભાવિકો માટે રામપર ગામના પાટિયા પાસે આવેલા બાલાહનુમાન રામદેવ આશ્રમમાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનું આયોજન છેલ્લા ર૦ વર્ષથી કરવામાં આવે છે. ટંકારા તાલુકાના હમીરપર ગામ તરફથી આ સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા-જમવા, ચા-નાસ્તો, ન્હાવા-ધોવાની સુવિધા રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh