Advertisement
Author: નોબત સમાચાર

સુરેન્દ્રનગરના થાનનો ૧૬ વર્ષિય કિશોર ૧૦ કિલો સાંકળ સાથે દ્વારકાની પદયાત્રાએ

જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવના દર્શન કરવા

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લામાંથી અનેક પદયાત્રીઓના સંઘ દેવભૂમિ દ્વારકામાં જગત મંદિરે ફૂલડોલ ઉત્સવમાં દર્શન કરવા માટે પદયાત્રા કરીને જઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના થાન પંથકનો ૧૬ વર્ષનો એક કિશોર ૧૦ કિલો લોખંડની સાકળનો ભાર ઝીલીને પદયાત્રા કરી પોતાની માનતા પૂરી કરી રહ્યો છે. જગતના નાથ દ્વારકાધીશ પર શ્રદ્ધા/આસ્થા સાથે શરીરને કષ્ટ આપીને પદયાત્રા વિવિધ રીતે કરે છે. કોઈ આંખે પાટા બાંધીને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. ચાલુ વર્ષે દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં સુરેન્દ્રનગરના થાનના વિજય નામનો માત્ર ૧૬ વર્ષનો કિશોર છે, જે પોતાના શરીરના ઉપરના ભાગમાં ૧૦ કિલો વજનની સાંકળ બાધીને દ્વારકા સુધીની પદયાત્રા કરતા જોવા મળ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh