Advertisement
Author: નોબત સમાચાર

સુફી સંત શંકરડાડાની જગ્યા પર તા. ૨૫ ફેબ્રુ.ના ચાદર ચઢાવાશે

ખંભાળીયા-દ્વારકા રોડ પર

                                                                                                                                                                                                      

ખંભાળીયા-દ્વારકા રોડ પર સૂફી સંત એવા શંકરડાડાની સમાધી સ્થળ પર તા. ૨૫-૨-૨૬ના આ જગ્યાની સ્થાપનાને ૨૮ વર્ષ પૂર્ણ થતાં હોય, સલાયા શહેર ભાજપ પ્રમુખ તથા રઘુવંશી અગ્રણી લાલજીભાઈ ભુવા, ખંભાળીયાના લોહાણા યુવા અગ્રણી, માહીર કલમ ન્યુઝના સહતંત્રી હિતેશભાઈ રાયચુરા દ્વારા સાંજે ૭ વાગ્યે ચાદર ચઢાવવાના કાર્યક્રમનું આયોજન થયું હોય, તેમાં ભાવિકો તથા આગેવાનોને જોડાવા અપીલ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh