Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જગતમંદિરમાં ફરજ બજાવતા મહિલા હોમગાર્ડઝનું સન્માન કરાયું

વિશ્વ મહિલા દિનની પ્રેરક ઉજવણીઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સંદિપભાઈ ખેતિયા તથા તેમના પત્ની લીનાબેન ખેતિયા દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે યાત્રાધામ દ્વારકાના જગતમંદિરે ફરજ બજાવતા મહિલા હોમગાર્ડઝનું સન્માન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભાવનાબેન વિક્રમા, કવિતાબેન શ્રીનિવાસ તથા કૌશલ્યાબેન ચાનપાને પ્રમાણપત્રો અર્પણ કરી તેમની ફરજનિષ્ઠાને બિરદાવવામાં આવી હતી.

દ્વારકા કમાન્ડીંગ ઓફિસર ચેતનભાઈ પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh